રાજસ્થાનના ગંગાનગરમાં રેકોર્ડ 49.4 ડિગ્રી ગરમીથી લોકો પરેશાન

રાજસ્થાનના ગંગાનગરમાં રેકોર્ડ 49.4 ડિગ્રી ગરમીથી લોકો પરેશાન

રાજસ્થાનના ગંગાનગરમાં રેકોર્ડ 49.4 ડિગ્રી ગરમીથી લોકો પરેશાન

Blog Article

સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના કારણે જનજીવન ખોરવાયું છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી જેઠ મહિનાની ગરમીને લીધે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન શુક્રવારે ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો છે.

Report this page